Talati Syllabus 2023 : તલાટી અભ્યાસક્રમ આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે , આજે જ તૈયારી શરૂ કરી દો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Syllabus 2023 : મિત્રો આ પોસ્ટ માં તલાટી સિલેબસ 2023 જોઈશું , તલાટી સિલેબસ (Talati Syllabus ) અને તલાટીપૂછાતા ટોપિકની વિશે માહિતી આપેલ છે તલાટીની પરીક્ષા હવે 7 મી મે 2023 ના રોજ લેવાશે. તલાટીની પરીક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023

સ્થાનુ નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા નું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખ07 મે 2023
કોલ લેટર વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

GPSSB Talati Syllabus  ( તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023 ) 

  Talati 2023 Gujarat ( તલાટી અભ્યાસક્રમ)
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )

પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)

તલાટી કમ મંત્રી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
શેડ્યૂલમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ11 મે 2023
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

તલાટી કમ મંત્રી પરીક્ષા સિલેબસ 2023

તલાટી પરીક્ષા 2023 માટેનો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી સિલેબસઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ કઈ છે?

તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 07 મે 2023 છે

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

Talati Syllabus 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો