Talati Exam Center : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર , જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષામાં નીચે મુજબના બેઠક નંબર ધરાવતા ઉમેદવારોના વડોદરા જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ હોઇ તે બેઠક નંબર ધરાવતા સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પરીક્ષા નું નામ | તલાટી કમ મંત્રી |
તલાટી પરીક્ષા તારીખ | 07 મે 2023 |
કોલ લેટર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર નોટીફિકેશન
(વડોદરા જિલ્લા હેલ્પલાઇન નંબર:-૦૨૬૫-૨૪૩૮૧૧૦)
તલાટી કોલ લેટર 2023, ફટાફટ ચેક કરી લો તમારું પરીક્ષા |
તલાટી અભ્યાસક્રમ આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે , આજે જ તૈયારી શરૂ કરી દો |
વડોદરા જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ

સુરત જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામમાં સામાન્ય ફેરફાર થયેલ

પાટણ જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં ફેરફાર થયેલ

ઉપરોકત વિગતે સંબંધિત ઉમેદવારશ્રીના ઇ-મેઇલ ઉપર પણ મોકલવામાં આવેલ છે, જે સબંધિત ઉમેદવારે ધ્યાને લઇ આગળની કાર્યવાહી કરવી.
આ પણ વાંચો :–
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો |
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ |
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો અંગેની ઉમેદવારો માટેની એડવાઇઝરી | અહીં ક્લિક કરો |
જીલ્લા કક્ષાના હેલ્પલાઈન નંબર | અહીં ક્લિક કરો |
તલાટી સિલેબસ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Talati Exam Center
તલાટી પરીક્ષા તારીખ કઈ છે?
તલાટી પરીક્ષા તારીખ 07 મે 2023 છે.
તલાટી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
તલાટી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે
Talati Exam Center