GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું

ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

પોસ્ટનું નામધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 10?)

ધોરણ 10 નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો