Talati Exam Updates : તલાટી પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શન , જુઓ હસમુખ પટેલ સરની ચર્ચા


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Exam Updates : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા 7 મે ના રોજ લેવાનાર તલાટીની ભરતી પરીક્ષાના કોલલેટર બહાર પાડવામાં આવેલ છે. પરીક્ષા સારી રીતે આપી શકે તે માટે ઉમેદવારે કઇ તૈયારીઓ કરી લેવી જોઇએ તેની વાત આ વિડીયોમાં કરવામાં આવેલ છે. અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

તલાટી પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શન

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
10/2021-22 તલાટીતા.07/05/2023 (રવિવાર)સવારે 12:30 થી 13:30 કલાકતા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી
તલાટી કોલ લેટર 2023, ફટાફટ ચેક કરી લો તમારું પરીક્ષા
તલાટી જૂના પેપર આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે

જુઓ હસમુખ પટેલ સરની ચર્ચા

તલાટી પરીક્ષાર્થીઓ માટે અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

ઓજસ તલાટી કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ લિંક : Talati Exam Updates

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Talati Exam Updates

તલાટી પરીક્ષા તારીખ કઈ છે?

તલાટી પરીક્ષા તારીખ 07 મે 2023 રવિવાર ના રોજ લેવાશે.

તલાટી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી =ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

Talati Exam Updates

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો