Talati Call Letter : તલાટી કોલ લેટર 2023, ફટાફટ ચેક કરી લો તમારું પરીક્ષા


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Call Letter : તલાટી કોલ લેટર 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારાતલાટી પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત તા.07 મે 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

ઓજસ તલાટી કોલ લેટર 2023

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
૧૦/૨૦૨૧-૨૨તલાટી કમ મંત્રીતા.07-05-2023 (રવિવાર)સવારે 12:30 થી 13:30 કલાકતા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી

અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

ઓજસ તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

ઓજસ તલાટી કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી પરીક્ષા તારીખ કઈ છે?

તલાટી પરીક્ષા તારીખ 07 મે 2023 છે

તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ થવાનું ક્યારથી શરૂ થશે ?

તલાટી પરીક્ષા કોલ લેટર તારીખ 27/04/2023 ના 01:00 બપોરે વાગે ડાઉનલોડ થવાનું શરૂ થશે

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

Talati Call Letter

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો