Talati Question Paper 2023 : તલાટી પરીક્ષા પેપર 2023 , વાંચો પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Question Paper 2023 : તલાટી પરીક્ષા પેપર 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા આજે 07 મે 2023 ના રોજ તલાટી પરીક્ષા લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ તલાટી પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

તલાટી પરીક્ષા પેપર 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ07 મે 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

07 મે 2023 તલાટી પરીક્ષા યોજાશે

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
૧૦/૨૦૨૧-૨૨તલાટી કમ મંત્રીતા.07-05-2023 (રવિવાર)સવારે 12:30 થી 13:30 કલાકતા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી

મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : તલાટી પરીક્ષા પેપર 13:30 એ પૂરું થશે ત્યાર પછી ની 10 મિનિટમાં MahitiApp.Com પર પેપરની PDF મુકવામાં આવશે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો , અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે.

આજનું તલાટી પરીક્ષા પેપર કેવી રીતે ડાઉનલોડ કરવું ?

તલાટી પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp.Com પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. તલાટી પરીક્ષા પેપર 2023 ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://MahitiApp.Com
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરીક્ષા પેપર ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GPSSB તલાટી પરીક્ષા પેપર 2023
  • સ્ટેપ IIII –  પરીક્ષા પેપર ડાઉનલોડ કરો
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
તલાટી પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Talati Question Paper 2023

તલાટી પરીક્ષા કઈ તારીખે લેવાયેલ હતી ? ?

તલાટી પરીક્ષા 07 મે 2023 તારીખે લેવાયેલ હતી ?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

Talati Question Paper 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો