Talati Answer Key 2023 : તલાટી પરીક્ષાર્થી માટે મહત્ત્વના સમાચાર , આ દિવસે જાહેર કરાશે આન્સર કી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Answer Key 2023 : તલાટી પરીક્ષા આન્સર કી: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા આજે 07 મે 2023 ના રોજ તલાટી પરીક્ષા લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ તલાટી પેપર આન્સર કીની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

તલાટી પરીક્ષા આન્સર કી 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ07 મે 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

જુઓ હસમુખ સર નું ટ્વિટ

તલાટી પરીક્ષા આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી ?

તલાટી આન્સર કી માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp.Com પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. તલાટી પરીક્ષા પેપર 2023 ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://MahitiApp.Com
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “આન્સર કી ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GPSSB તલાટી પરીક્ષા આન્સર કી 2023
  • સ્ટેપ IIII –  આન્સર કી ડાઉનલોડ કરો
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
તલાટી આન્સર કી ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Talati Answer Key 2023

તલાટી પરીક્ષા આન્સર કી ક્યારે જાહેર કરવામાં આવશે ?

તલાટી પરીક્ષા આન્સર કી 10 મે 2023 ના મંગળવારે મૂકવામાં આવશે.

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

તલાટી પરીક્ષા કઈ તારીખે લેવાયેલ હતી ? ?

તલાટી પરીક્ષા 07 મે 2023 તારીખે લેવાયેલ હતી ?

Talati Answer Key 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો