GSEB 12th Commerce And Arts Result 2023 : ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું રિઝલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક, વાંચો ક્યારે આવશે પરિણામ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB 12th Commerce And Arts Result 2023 : માર્ચ મહિનામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ ક્યારે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અને પેપર તપાસવાનું કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ કયારે આવી શકે છે.જેથી તેઓ પોતાનું ભાવિ નક્કી કરી શકે .આ આર્ટિકલ માં આપણે જોઈશું કે GSEB Std 12th Arts And Commerce Result 2023 ક્યારે આવશે.

ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું રિઝલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક

પોસ્ટનું નામધોરણ 12 કોમર્સ અને આર્ટસ રિઝલ્ટ
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યાCommerce & Arts
પરિણામનું નામGSEB HSC COMMERCE AND ARTS RESULT 2023
પરિણામ મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12th Commerce And Arts ?)

ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું રીઝલ્ટ 2023:  ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 કોમર્સ અને આર્ટસ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

GSEB 12th Commerce And Arts Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો