PM Kisan 14th Installment 2023 : PM કિસાન યોજના 14મોં હપ્તો, અહીંથી ચેક કરો તમારું નામ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

PM Kisan 14th Installment 2023 : ભારત સરકાર ખેડૂતો માટે આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે, આજે આપડે આવી જ એક યોજના “How to Check PM kisan 14th Installment 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 14મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 14માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે.

PM કિસાન યોજના 14મોં હપ્તો

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
મળવા પાત્ર સહાય2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
લાગુ પડતા રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીઓભારત દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો જાહેર થશે14મોં હપ્તો

પીએમ કિસાન યોજના વિશે

PM સન્માન નિધિ યોજના (PM kisan 14th Installment 2023) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1૩ હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. PM kisan 14th Installment, હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

પીએમ કિસાન યોજના અહીંથી જુઓ લિસ્ટ માં તમારું નામ છે કે નહિ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

ચેક કરો પીએમ કિસાન 14 મા હપ્તાનુ સ્ટેટસ

  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 14મો હપ્તો નહીં મળે.
ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, 1600 જગ્યાઓ માટે અરજી કરો
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

જુઓ પીએમ કિસાન KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 14મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી

  • સ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – PM Kisan 14th Installment 2023

PM કિસાન યોજના 14મોં હપ્તો ની સત્તાવાર વેબસાઇટ શું છે

PM કિસાન યોજના 14મોં હપ્તો ની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ છે.

PM Kisan 14th Installment 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો