TET 1 Result 2023 : TET 1 પરીક્ષા રીઝલ્ટ જાહેર, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

TET 1 Result 2023 : TET 1 પરીક્ષા રીઝલ્ટ જાહેર રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 પરીક્ષા આજે 16 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, જેનું આજે રીઝલ્ટ મુકેલ છે ,ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

TET 1 પરીક્ષા રીઝલ્ટ જાહેર

જોબ રિક્રુટમેન્ટ બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
પોસ્ટનું નામTET 1
TET 1 પરીક્ષા તારીખ16 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારરીઝલ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

16 એપ્રિલ 2023  ટેટ 1 પરીક્ષા લેવાયેલ હતી

સંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
TET 1 (ધોરણ 1 થી 5)તા.16/04/2023 (રવિવાર)03:00 થી 4:30 ક્લાક

મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો , અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે.

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

 ટેટ 1 પરીક્ષા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું ?

SEB TET 1 પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp.Com પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://sebexam.org/Form/printResult
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “રીઝલ્ટ ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – SEB TET 1 પરીક્ષા રીઝલ્ટ 2023
  • સ્ટેપ IIII  હવે રોલ નંબર દાખલ કરો 
  • સ્ટેપ IIIII   તરત જ SEB TET-1 પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે. 

મહત્વપૂર્ણ લિંક :

SEB TET 1 ની સત્તાવાર વેબસાઇટ
https://www.sebexam.org
TET 1  પરીક્ષા રીઝલ્ટ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – TET 1 Result 2023

TET 1 પરીક્ષા રીઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે ?

TET 1 પરીક્ષા રીઝલ્ટ 12 મે 2023 જાહેર કરવામાં આવેલ છે

TET 1 પરીક્ષા પરિણામની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

TET 1 પરીક્ષા પરિણામની સત્તાવાર વેબસાઈટ
https://www.sebexam.org
છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

TET 1 Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો