CBSE 12th Result 2023 : CBSEએ જાહેર કર્યું ધોરણ 12નું રીઝલ્ટ, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

CBSE 12th Result 2023 : CBSE બોર્ડે આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે.CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023

CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023

પોસ્ટનું નામCBSE ધોરણ 12 પરિણામ 2023
બોર્ડનું નામસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSE
પરિણામનું નામCBSE 12th Result 2023
પરિણામની તારીખ12/05/2023
વેબસાઈટhttps://cbseresults.nic.in/
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

CBSE ધોરણ 12 પરિણામ 2023

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

CBSE ધોરણ 12 આ રીતે ચેક કરો તમારું રીઝલ્ટ

  1. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
CBSE ધોરણ 12 પરિણામ  વેબસાઈટ 2023અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
CBSE બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – CBSE 12th Result 2023

CBSE ધોરણ 12 પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે ?

CBSE ધોરણ 12 રીઝલ્ટ 12 મે 2023 છે

CBSE ધોરણ 12 પરિણામની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

CBSE ધોરણ 12 પરિણામની સત્તાવાર વેબસાઈટ https://cbseresults.nic.in/ છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

CBSE 12th Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો