Talati Answer Key 2023 : તલાટી આન્સર કી 2023 જાહેર, 7 મેં ના રોજ લેવાયેલ પરીક્ષાની આન્સર કી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Talati Answer Key 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરીની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.

તલાટી ભરતી માટેની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 7-5-2023 ના રોજ યોજવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા પરીક્ષાર્થીઓ હતા. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી હાલ ચાલી રહિ છે. તલાટી પેપર સોલ્યુશન અને તલાટી આન્સર કી કઇ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી મેળવીએ.

GPSSB Talati Answer Key 2023

પરીક્ષા સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષા તલાટી પરીક્ષા 2023
પરીક્ષા તારીખ 7 મે, 2023
ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in

Talati Answer Key 2023

તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પેપર પૂરું થયા બાદ વિવિધ લોકો દ્વારા તલાટી પેપર સોલ્યુશન 2023 પણ મુકવામાં આવ્યા હતા. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી ઓફિશિયલ આન્સર કી 2023 તારીખ 09-04-2023ના રોજ જાહેર કરવામાં આવશે.

GMDC ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
તબેલા લોન યોજના 2023, ઓનલાઈન અરજી આદિજાતિ પોર્ટલ પર

તલાટી આન્સર કી 2023

આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ

તલાટી આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો ?

  • – સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in પર જાઓ.
  • – જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.
  • – જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
  • – Talati લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક :

GPSSB Talati Answer Key 2023 અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો 

GPSSB Talati Answer Key ડાઉનલોડ કરવાની લિંક?

Talati Answer Key ડાઉનલોડ કરવાની લિંક gpssb.gujarat.gov.in છે.

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો