GSRTC Bharti 2023 : GSRTC ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSRTC Bharti 2023 : GSRTC ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC અમરેલી દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 17/05/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC ભરતી 2023ની જાહેરાત અથવા અમરેલી ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો

GSRTC ભરતી 2023

સંસ્થાનું નામસરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામએમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ17/05/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

વિગતો

  • એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ

શૈક્ષણિક લાયકાત

  • ITI પાસ

ઉંમર મર્યાદા:

  • ઉલ્લેખ નથી.

પગાર:

  • ઉલ્લેખ નથી

આ પણ વાંચો : તલાટી કોલ લેટર 2023, ફટાફટ ચેક કરી લો તમારું પરીક્ષા

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

GSRTC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 17/05/2023

આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહીં ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSRTC Bharti 2023

GSRTC ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GSRTC ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 17 મે 2023 છે

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in છે

GSRTC Bharti 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો