Spoken English App : ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખો , બસ એક એપ ડાઉનલોડ કરી લો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Spoken English App : આજના ડીજીટલ યુગમાં અંગ્રેજી બોલતા અને વાંચતા આવડવું ખુબ જરૂરી બની ગયું છે નોકરી થી લઇને નાના મોટા કામમાં પણ આજકાલ અંગ્રેજી ભાષાનો ઉપયોગ ખુબ વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે. એવામાં અંગ્રેજી શીખવા માંગતા લોકો માટે અમે આજે મજાની એપ ની વાત આ આર્ટિકલ માં જણાવીશું જે એપ play store પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખો

તો આજે આપને જાણીશું કે Duolingo Spoken English એપ નો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ રીતે અગ્રેજી શીખવું . અમે આજે મજાની એપ ની વાત આ આર્ટિકલ માં જણાવીશું જે એપ play store પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

Duolingo એપ નો ઉપયોગ કેમ કરવો ?

  • જ્યારે તમે આ Duolingo એપ શરુ કરો એટલે તમે જે ભાષા શીખવા માંગતા હોય તેને પસંદ કરો.
  • આ એપ.મા માત્ર સ્પોક્ન ઈંગ્લીશ જ નહિ પરંતુ અન્ય ભાષાઓ પણ શીખી શકાય છે.
  • આ એપમા આપેલી ભાષાઓ પૈકી તમને કોઇ પણ 1 ભાષા આવડતી હોવી જરુરી છે.
  • ભાષા પસંદ કર્યા પછી, તમે દરરોજ આ એપ્લિકેશન પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો તો સમય દર્શાવવો પડશે.
  • હવે જો તમે શરૂઆતથી પસંદ કરેલી ભાષા શીખવા માંગતા હોવ અથવા તમે તેના વિશે થોડું જાણતા હોવ તો તમારે આમાંથી એક પસંદ કરવી પડશે.
  • આ એપ મા તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર સમગ્ર સેટીંગ કરવાનુ રહેશે.
  • એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે તમને નાની ટેસ્ટ આપવાનુ કહેશે.
  • આ ટેસ્ટમા તમે પસંદ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામા આવશે.
  • ટેસ્ટ પૂર્ણ કર્યા પછીતમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે.
  • તેના પર તમારી પ્રોફાઇલ બનાવો જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસને એપ મા સેવ થતી રહેશે.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ડ્યુઓલિંગો એપ

  • સૌથીથી પેલા google Play store માં જાવ
  • ત્યાં સર્ચ બાર માં સર્ચ કરો Duolingo App સર્ચ કરો
  • ત્યાર બાદ એપ આવશે તમારી સામે
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો
  • જરૂરી પરમિશન આપો
  • તમારા ફોન માં આ એપ ઇન્સ્ટોલ થતી જશે.

મહત્વપૂર્ણ લિંક: 

ડ્યુઓલિંગો એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Spoken English App

ડ્યુઓલિંગો એપની સત્તાવાર વેબસાઇટ શું છે

ડ્યુઓલિંગો એપની સત્તાવાર વેબસાઇટ https://play.google.com છે

ડ્યુઓલિંગો એપ ક્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે

તમારે ડ્યુઓલિંગો એપ play store પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

Spoken English App

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો