12th Pass SSC Bharti : 12 પાસ માટે ક્લાર્કની ભરતી , અહીંથી કરો અરજી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

12th Pass SSC Bharti : સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.

SSC Bharti 2023

સ્ટાફ સિલેકશન કમિશનના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ1600
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ08/06/2023
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ1600

શૈક્ષણિક લાયકાત

  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

અરજી પક્રિયા

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી

  • SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
  • અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-

પસંદગી પક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન)10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ12/06/2023
Tier I ની પરીક્ષા તારીખઓગસ્ટ, 2023

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ જાહેરતઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC CHSL ભરતી કુલ જગ્યાઓ કેટલી છે?

SSC CHSL ભરતી કુલ જગ્યાઓ 1600 છે.

SSC CHSL ભરતી ફોર્મની છેલ્લી તારીખ કઈ છે?

SSC CHSL ભરતી ફોર્મની છેલ્લી તારીખ 08/06/2023 છે.

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો