Gujarat Metro Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023, 434 જગ્યાઓ માટે અરજી કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Gujarat Metro Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ર્દ્વારા 434 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat Metro Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 434
છેલ્લી તારીખ09/06/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.gujaratmetrorail.com

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 434 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

ગુજરાત મેટ્રો ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યા
વિવિધ પોસ્ટ434

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

Gujarat Metro Bharti 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ09 જૂન 2023
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે OJAS ની ઓફીસીયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://www.gujaratmetrorail.com
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Gujarat Metro Bharti 2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ની છેલ્લી તારીખ 09 જૂન 2023 છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://www.gujaratmetrorail.com છે.

Gujarat Metro Bharti 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો