GSEB SSC Result 2023 : ધોરણ 10 પરિણામ 2023 જાહેર, અહીંથી ચેક કરો તમારું પરિણામ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB SSC Result 2023 : ધોરણ 10 રીઝલ્ટ 2023 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 પરિણામ 2023 જાહેર કરવામાં આવેલ છે , તમારે તમારું ધોરણ 10 રિઝલ્ટ 2023 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

ધોરણ 10 પરિણામ 2023 જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Exam Result 2023
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટgseb.org

ધો.10 પરિણામ 25 મે 2023 જાહેર થશે

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધો૨ણ-10નું પરિણામ 25 મે 2023 પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે , માટે આ સરકારીમાહિતી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

મહત્વપૂર્ણ લિંક

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB SSC Result 2023

ધોરણ 10 નું પરિણામ કેટલા વાગે જાહેર થશે ?

ધોરણ 10 નું પરિણામ સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 10 નું પરિણામ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ?

ધોરણ 10 નું પરિણામ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે

GSEB SSC Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો