GSEB Std 10th Result On WhatsApp : ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે , આ નંબર સેવ કરી લો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB Std 10th Result On WhatsApp : ગુજરાત રાજ્યમાં ધોરણ 10નું રીઝલ્ટ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. જે હવે તમે તમારા વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ 10 નું રીઝલ્ટ

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
ધોરણ 10 પરિણામ તારીખમેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.
બોર્ડની વેબસાઈટwww.gseb.org

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ www.gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર એન્ટર કરો.
  • તમારી સામે screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
  • રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

મહત્વપૂર્ણ લિંક :

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB Std 10th Result On WhatsApp

ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપના માધ્યમથી રીતે ચેક કરવું

આ માટે WhatsApp +916357300971 નંબર પર તમારે તમારો રોલ નંબર મોકલવાનો રહેશે

કઈ વેબસાઈટ પર ધોરણ 10 રીઝલ્ટ આવશે ?

ધોરણ 10 રીઝલ્ટ gseb.org વેબસાઈટ પર આવશે.

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો