GSEB 10 Result 2023 : ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર, જુઓ ક્યારે આવશે રીઝલ્ટ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB 10 Result 2023 : ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર (GSEB 10th Result 2023) : માર્ચ 2023 માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માં ધોરણ 10 ની પરીક્ષાઓ લેવાઈ હતી, તા. 25/05/2023 ના રોજ ધોરણ 10 SSC રિઝલ્ટ જાહેર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર કરવામાં આવી એની માહિતી આપીશું

ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર

પોસ્ટનું નામધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખ25/05/2023
વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 10?)

ધોરણ 10 નું રીઝલ્ટ 2023: જ્યારે ધોરણ 10 રીઝલ્ટ 25 મે 2023 એ સવારે 8:00 વાગે જાહેર કરવામાં આવશે

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

ધોરણ 10 રીઝલ્ટ આ રીતે ચેક કરો

  1. વિદ્યાર્થીઓ GSEB બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, GSEB બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ GSEB બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે GSEB પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
બાગાયતી યોજના ૨૦૨૩ : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ લિંક :

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ 10 રીઝલ્ટ અખબારયાદીઅહીં ક્લિક કરો

GSEB 10 Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો