Free Beauty Parlour Kit Sahay Yojana 2023 : ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 , ઓનલાઈન અરજી ઈ કુટિર પોર્ટલ પર


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Free Beauty Parlour Kit Sahay Yojana 2023 : બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 |  કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂ કરેલ છે જેમાં ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,આજે આપણે આ આર્ટિકલના માધ્યમથીફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
વિભાગનું નામકમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય
લાભાર્થી ગુજરાત ના તમામ નાગરિક
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
સત્તાવાર પોર્ટલe-kutir.gujarat.gov.in
અરજી શરૂ તારીખ01/04/2023
મળવાપાત્ર લાભબ્યુટી પાર્લર કીટ સહાય

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 નો હેતુ

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ બ્યુટી પાર્લર કીટ સહાય મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર  18 વર્ષ થી 60 વર્ષની હોવી જોઈએ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
  • .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ:  e-kutir.gujarat.gov.in
  • ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
  • નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
    બધી જરૂરી માહિતી ભરો.
  • પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
  • યોજના માટેની અરજી
  • એપ્લિકેશન પ્રિન્ટ

મહત્વપૂર્ણ તારીખ

એપ્લિકેશન શરૂ થવાની તારીખ01/04/2023
ફ્રી સિલાઈ મશીન યોજના 2023 , ઓનલાઈન અરજી ઈ કુટિર પોર્ટલ પર
 વ્હાલી દીકરી યોજના મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Free Beauty Parlour Kit Sahay Yojana 2023

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં અરજી કરવાની શરૂ તારીખ કઈ છે ?

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં અરજી શરૂ તારીખ 01 એપ્રિલ 2023 છે

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાયયોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/Index.aspx છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Free Beauty Parlour Kit Sahay Yojana 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો