GSEB Std 10th Result 2023 : ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે આવશે રિઝલ્ટ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB Std 10th Result 2023 : ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર , તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું પરિણામ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 10 રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામ GSEB Std 10th Result Big Update
આર્ટિકલની કેટેગરી Result
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ જૂનના પહેલા વીકમાં
વેબસાઈટ gseb.org

ધોરણ 10 પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર

મળતી માહિતી મુજબ અને વિવિધ સમાચારો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 10નું પરિણામ જુન મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ નાં પહેલા વીકમાં આવી શકે છે. ધોરણ 10 નાં પેપર તપાસવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

  • કુલ પરિણામ 65.18%
  • કુલ કેન્દ્રો 958
  • પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
  • કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
  • 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
  • કુમારોનું પરિણામ 59.92%
  • કન્યાઓનું પરિણામ 71.66%
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB Std 10th Result 2023

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે?

જુનના પહેલા વીક માં આવવાની શક્યતા છે

કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

gseb.org વેબસાઈટ પર રીઝલ્ટ આવશે.

GSEB Std 10th Result 2023

Leave a Comment

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો