ધોરણ 10 પરિણામો ને લઇ મોટી અપડેટ

પરિણામ  આ દિવસોમા  આવી શકે

જુઓ બોર્ડ ની  વેબસાઈટ 

www.gseb.org

ગુજરાત SSC  રિઝલ્ટ 2023  માટેની  વેબસાઇટ

ન્યૂઝ રિપોર્ટ   જોવા પછીની  સ્ટોરી જુઓ 

ન્યૂઝ રિપોર્ટ 

GSEB 10 નું પરિણામ 2023  કેવી રીતે તપાસવું ?

– સત્તાવાર વેબસાઇટ gseb.org 2023 ની મુલાકાત લો. – GSEB SSC HSC પરિણામ 2023’ લિંક પર ક્લિક કરો. – તમારો સીટ નંબર દાખલ કરો. – સબમિટ’ બટન પર ક્લિક કરો. – GSEB પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.