GSEB SSC HSC Result News : ગુજરાત જરાત માધ્યમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ Gujarat Secondary and higher secondary education board દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ યોજવામા આવી હતી. હવે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. ચાલો SSC HSC RESULT NEWS શું છે અને ક્યારે રિઝલ્ટ આવે તેવી શકયતાઓ છે. આજે અમે તમને 10 અને 12 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું.
ધોરણ 10 અને 12 ના પરિણામો ને લઇ મોટી અપડેટ
પોસ્ટનું નામ | ધોરણ 10 અને 12 ના પરિણામો ને લઇ મોટી અપડેટ |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ – Gujarat Secondary and higher secondary education board |
પરિણામનું નામ | GSEB SSC- HSC RESULT 2023 |
પરિણામની તારીખ | ટૂંક સમય માં |
વેબસાઈટ | www.gseb.org |
ગુજરાત SSC HSC રિઝલ્ટ 2023 માટેની વેબસાઇટ – GSEB SSC HSC Result News
- GSEB SSC HSC પરિણામ 2023 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
- નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2023 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2023 ને ક્રોસ ચેક કરે છે.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો |
જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, ફટાફટ ચેક કરી લો આ વર્ષની રજાઓ |
GSEB 10 અને 12 નું પરિણામ 2023 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2023 ની મુલાકાત લો.
- GSEB SSC HSC પરિણામ 2023’ લિંક પર ક્લિક કરો.
- તમારો સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.
બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2023 બહાર પાડ્યું હતું.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 અને 12 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
GSEB SSC HSC Result News