TAFCOP Portal : તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે, જાણો કેવી રીતે ચેક કરવું ?


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

TAFCOP Portal : તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે, જાણો કેવી રીતે ચેક કરવું માત્ર 30 સેકન્ડમાં, ટેલિકોમ વિભાગે સીમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સીમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સીમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા ID પર કેટલાં સીમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સીમ વાપરે છે ?

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
  • અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
  • તમારા IDથી એક્ટિવ સીમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો.
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

આ રીતે રજિસ્ટર્ડ સીમકાર્ડની સંખ્યા જાણો

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સીમકાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, 1600 જગ્યાઓ માટે અરજી કરો
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

સીમકાર્ડ ચેક કરવા માટે નું પોર્ટલ TAFCOP

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સીમ લિંક છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનું નામ છે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP). આ પોર્ટલ પર જઈને તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સરળતાથી ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ પોર્ટલ પર તમારો મોબાઈલ કેવી રીતે ચેક કરવો.

મહત્વપૂર્ણ લિંક :

સીમકાર્ડ ચેક કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નોTAFCOP Portal

સીમકાર્ડ ચેક કરવા માટે ની સત્તાવાર વેબસાઇટ શું છે

સીમકાર્ડ ચેક કરવા માટે ની સત્તાવાર વેબસાઇટ https://www.sancharsaathi.gov.in/ છે.

શું હું ઘરે બેઠા સીમકાર્ડની માહિતી ચેક કરી શકું છું ?

હા તમે તમારા મોબાઈલ દ્વારા ઘરે બૈઠા સીમકાર્ડની ડિટેલ ચેક કરી શકો છો

TAFCOP Portal

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો