આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ક થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ક વાળા શબ્દો, ક થી શરુ થતા શબ્દો, ક શબ્દો પરથી નામ તથા ક થી બનતા શબ્દો વિશે શીખીશું.
ક થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ક શબ્દો પરથી નામ । Ka Gujarati Shabdo
કદ | કેસર |
કમ | કલાક |
કર | કાન |
કળશ | કપ |
કેક | કપાત |
કર્ણ | કામ |
કંકુ | કરણ |
કણ | કેરી |
કલા | કરેલા |
કવિ | કિંમતી |
કાકા | કોમળ |
કાંકડી | કબીર |
કલાવતી | કળા |
કરંટ | કૈલાશ |
કેદારનાથ | કાજુ |
કાતર | કાંટા |
કોયલ | કાજુ |
કુળ | કૂતરું |
કૃપા | કાર્ય |
કોરોના | કોહલી |
કાશ્મીર | કેમિકલ |
કપૂર | કિસ્મત |
ક થી શરૂ થતા ગુજરાતી શબ્દો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે