જુનિયર ક્લાર્ક સિલેબસ 2023 : ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023 જોઈશું, જુનિયર ક્લાર્ક સિલેબસ pdf ( જુનિયર ક્લાર્ક Syllabus ) અને જુનિયર ક્લાર્ક પગાર વિશે માહિતી આપેલ છે . જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.
જુનિયર ક્લાર્ક સિલેબસ 2023
પરીક્ષાનું નામ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) |
પોસ્ટ નામ | જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023 |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | MECQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
GPSSB Junior Clerk Syllabus ( જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023 )
Junior Clerk 2023 Gujarat ( જુનિયર ક્લાર્ક સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Junior Clerk Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Junior Clerk Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Junior Clerk Syllabus English Language and Grammar)
➢ જુનિયર ક્લાર્ક સિલેબસ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the job and Technical Knowledge with Regard to the Junior Clerk Educational Qualification )
- સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩ ગુણ 50 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
- જુનિયર ક્લાર્ક ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩ ગુણ 10 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.

પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)
✦ Junior Clerk Syllabus 2023 General Knowledge ( Junior Clerk Syllabus 2023)

આ પણ વાંચો : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023, ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર ?
જુનિયર ક્લાર્ક ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
- રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.
✦ Junior ClerkQualification ( Junior Clerk Bharti 2022 Gujarat)
ઉમેદવાર પાસ થયેલો હોવા જોઈએ:-➤ (i) ઉમેદવારે માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ ( H.S.C / 12th ) અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
➤ જો કે એકાઉન્ટ્સ ક્લાર્કની પોસ્ટના કિસ્સામાં, ઉમેદવારે એક વિષય તરીકે ગણિત અથવા એકાઉન્ટન્સી સાથે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
➤ ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
➤ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉચિત જ્ઞાન હોવું જોઈએ.
મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો, આ પેપર અમે ઈન્ટરનેટ દ્વારા મળેવેલ છે, PDFમાં વિવિધ વેબસાઈટ નો ઉલ્લેખ કરેલ છે,
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જુનિયર ક્લાર્ક જૂના પેપરના કયા વર્ષના છે ?
અહી આપેલ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર વર્ષ 2013 થી 2017 ના છે
જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ કઈ છે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક પરીક્ષાની તારીખ 09/04/2023 છે
જુનિયર ક્લાર્ક ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – https://gpssb.gujarat.gov.in/