JMC Bharti 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, 36 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

JMC Bharti 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 : જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદન હંગામી ધોરણે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW (Male)જગ્યા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2023 છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ જગ્યાઓ36
છેલ્લી તારીખ11/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.mcjamnagar.com/

પોસ્ટનું નામ

  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • MPHW

JMC ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 શેડ્યૂલ

JMC ભરતી 2023 છેલ્લી તારીખ 11 મે 2023
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક :

JMC ભરતી પોર્ટલhttps://www.mcjamnagar.com
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – JMC Bharti 2023

જામનગર મહાનગરપાલિકા ભરતીની છેલ્લી તારીખ શું છે?

જામનગર મહાનગરપાલિકા ભરતી ની છેલ્લી તારીખ 11 મે 2023 છે.

જામનગર મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

જામનગર મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/ છે.

JMC Bharti 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો