GSRTC Apprentice Bharti 2023 : GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSRTC Apprentice Bharti 2023 : GSRTC ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC રાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 02/06/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023ની જાહેરાત અથવા અમરેલી ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો

GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામકોપા, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ફીટર, વેલ્ડર (ગેસ & ઇલેકટ્રીક), ઓટો.ઇલેકટ્રીકશ્યન, ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ
છેલ્લી તારીખ02/06/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • કોપા, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ફીટર, વેલ્ડર (ગેસ & ઇલેકટ્રીક), ઓટો.ઇલેકટ્રીકશ્યન, ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ

આ પણ વાંચો : ગુજરાત સરકારી ભરતી નવા નિયમો 2023, જાણો શું ફેરફાર થયો નવી પરીક્ષા પદ્ધતિમાં

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

ઉંમર મર્યાદા:

  • જેમાં ક્રમ ૧. માટે વયમર્યાદા ૧૮થી ૨૮ વર્ષ અને કમ નં. ૨ થી ૭ માટે ૧૮ થી ૩૦ વર્ષની છે.

પગાર:

  • ઉલ્લેખ નથી

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

GSRTC રાજકોટ એપ્રેન્ટિસ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • દર્શાવેલ ટ્રેડ માટે નિગમના રાજકોટ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ તા. ૦૮/૦૫/૨૦૨૩થી તા.૩૧/૦૫/૨૦૨૩ ઓફિસ સમય સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦ સુધીમાં એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂમાં રૂ.૫/- ની કિંમતનું નિયત અરજીપત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે
  • ક્રમ નં.૧ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ+૧૨ પાસ તેમજ ક્રમ નં.૨ થી ૬ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ+૧૦ પાસ તેમજ ક્રમ નં.૭ ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ-૨૦૨૦ પછી પાસ આઉટ) હોઈ તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂણૅ ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૦૨/૦૬/૨૦૨૩ સુધી ૧૮:૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં. તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા-ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 02/06/2023

આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહીં ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSRTC Apprentice Bharti 2023

GSRTC એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

GSRTC એપ્રેન્ટિસ ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી તારીખ 02 જૂન 2023 છે.

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in છે

GSRTC Apprentice Bharti 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો