GSEB Board Result 2023 : ધોરણ 10 અને 12 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, 12 સાયન્સ રીઝલ્ટ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB Board Result : હાલમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે.થોડા દિવસોમાં 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આજે અમે તમને 10 અને 12 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું.

ધોરણ 10 અને 12 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

પોસ્ટનું નામધોરણ 10 અને 12 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરિણામનું નામGSEB SSC- HSC RESULT 2023
પરિણામની તારીખધોરણ 10 જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12 Science ?)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ તા. 02/05/2023 ના રોજ સવારના 09:00 કલાકે જાહેર કરવામાં આવેલ છે

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 10?)

ધોરણ 10 નું રીઝલ્ટ 2023: ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

GSEB Board Result 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો