Cyclone Mocha 2023 : મોચા વાવાઝોડુ જુઓ ક્યાં પહોચ્યું , અહીંથી જુઓ હવામાન વિભાગે કરી આગાહી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Cyclone Mocha 2023 : દર વર્ષે મે અને જૂન મહિનામાં સાયકલોનીક સીસ્ટમ એકટીવ થતી હોય છે અને જૂન માસમા ની આજુબાજુ મા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેતી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમાં ઘણી નુકશાની કરી હતી. આ વર્ષે મે માસમા વાવાઝોડાની સીસ્ટમ બનતી દેખાય છે અને આ વાવાઝોડાને Cyclone Mocha 2023 Live Update મોચા વાવાઝોડુ નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું આગાહી કરી છે ?

મોચા વાવાઝોડુ જુઓ ક્યાં પહોચ્યું

Cyclone ‘Mocha’ 2023 : ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને અગત્યની આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ સર્જાય તેવી સંભાવના રહેલી છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની સંભાવના રહેલી છે. Cyclone ‘Mocha’ વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે માસમાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

મોચા વાવાઝોડુ આવી રહ્યુ છે

ચક્રવાત હોવાની આગાહી કરી : IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, Global Ensemble Forecast System (GEFS) કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે. તે જ આગાહી પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ કર્યા છે.

વાવાઝોડુ નું નામ મોચા કઇ રીતે પડયુ ?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. Cyclone ‘Mocha’ યમને આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Cyclone Mocha 2023

વાવાઝોડું જોવાની સત્તાવાર વેબસાઇટ શું છે ?

વાવાઝોડું જોવાની સત્તાવાર વેબસાઇટ શું https://www.windy.com/?22.147,71.290,7 છે

આ વખતે વાવાઝોડાનું નામ શું આપવામા આવ્યુ છે ?

આ વખતે વાવાઝોડાનું નામ મોચા આપવામાં આવ્યું છે.

Cyclone Mocha 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો