TAT Call Letter 2023 : TAT કોલ લેટર 2023,  ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર ?


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

TAT Call Letter 2023 : TAT કોલ લેટર 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા TAT શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક ) પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, રાજ્ય પરીક્ષા બોર્ડ,, ગાંધીનગર ધ્વારા TAT ની પરીક્ષા તા. 04 જૂન ૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

TAT કોલ લેટર 2023

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક ) TAT કોલ લેટર 2023
TAT કોલ લેટર ડાઉનલોડ તારીખ29/05/2023
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ04/06/2023
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ18/06/2023
સત્તાવાર વેબસાઈટhttps://sebexam.org/

TAT માધ્યમિક પરીક્ષા કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

TAT કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક તક, જાણો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

TATની સત્તાવાર વેબસાઇટhttps://sebexam.org/
કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – TAT Call Letter 2023

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) પરીક્ષા તારીખ શું છે?

શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) પરીક્ષા તારીખ છેલ્લી તારીખ 04 જૂન 2023 છે.

TAT માધ્યમિક પરીક્ષા કોલ લેટર કઈ તારીખથી ડાઉનલોડ થવાના શરુ થશે ?

TAT માધ્યમિક પરીક્ષા કોલ લેટર 29 મે 2023 થી ડાઉનલોડ થવાના શરુ થશે.

TAT Call Letter 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો