SBI Bharti 2023 : SBI ભરતી 2023, સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 217 જગ્યાઓ માટે ભરતી


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

SBI Bharti 2023 : SBI વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SBI ભરતી 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 217 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો SBI SO BHARTI 2023 જાહેરાત વાંચી SBI SO RECRUITMENT 2023 ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી

પોસ્ટનું નામમેનેજર, ડેપ્યુટી મેનજર
કુલ જગ્યાઓ217
છેલ્લી તારીખ19/05/2023

SBI Bharti 2023

SBI SO ભરતી 2023ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 217 વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો SBI SCO ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકશે.

217 જગ્યા માટે ભરતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ વીપી, સીનીયર એક્ઝીક્યુટીવ વગેરે કુલ 217 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત દરેક પોસ્ટની અલગ અલગ લાયકાત અને અનુભવ અને સ્પેશીયલ સ્કિલ આપવામાં આવ્યા છે જેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા અને પગાર ધોરણ

વય મર્યાદા અને પગારની વિગતવાર માહિતી માટે જાહેરાત વાંચો.

GMDC ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
તબેલા લોન યોજના 2023, ઓનલાઈન અરજી આદિજાતિ પોર્ટલ પર

અરજી ફી

જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી અને અન્ય ચાર્જ 750/– છે જે પાછી મળવાપાત્ર નથી અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારોને ફી ભરવાની નથી.

અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 29-04-2023 થી 19-05-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નોંધ: ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ વગેરે માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો અને પછી જ ઓનલાઈન અરજી કરો.

મહત્વપૂર્ણ તારીખ

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની કેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે ?

કુલ 217 જગ્યાઓ

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો