DRDO Bharti 2023 : DRDO ભરતી 2023, 100 જગ્યાઓ માટે અરજી કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

DRDO Bharti 2023 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એપ્રેન્ટિસ પર ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે..લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

DRDO Bharti 20232 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ100
જોબનો પ્રકારજોબ
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ30/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.drdo.gov.in/

પોસ્ટનું નામ

  • ગ્રેજ્યુએટ ઇજનેર એપ્રેન્ટિસ: 50
  • ડિપ્લોમા એપ્રેન્ટિસ: 25
  • ITI એપ્રેન્ટિસ: 25
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

ઉંમર મર્યાદા:

  • નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો

સ્ટાઈપેન્ડ :

સ્નાતક ઇજનેર એપ્રેન્ટીસ 12,000/-પ્રતિ મહિને
ડિપ્લોમા એપ્રેન્ટિસ 11,000/-પ્રતિ મહિને
ITI એપ્રેન્ટીસ 10,000/- દર મહિને

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

DRDO એપ્રેન્ટિસ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • DRDO ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

DRDO ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 30/05/2023
ફ્રી સિલાઈ મશીન યોજના 2023
આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત ગ્રેજ્યુએટ ઇજનેર / ડિપ્લોમા એપ્રેન્ટિસઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત ITI એપ્રેન્ટિસઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો ગ્રેજ્યુએટ ઇજનેર / ડિપ્લોમા એપ્રેન્ટિસઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો ITI એપ્રેન્ટિસ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – DRDO Bharti 2023

DRDO એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

DRDO એપ્રેન્ટિસ ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી તારીખ 30 મે 2023 છે.

DRDO ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

DRDO ભરતી સત્તાવાર વેબસાઈટ https://www.drdo.gov.in/ છે

DRDO Bharti 2023

 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો