Biparjoy Cyclone Updates : દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનો વિડીયો, ખુબજ વાયરલ સોશિયલ મીડિયા પર


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

Biparjoy Cyclone Updates : ચક્રવાતને લઈ ગુજરાતના દરેક જિલ્લામાં કંઈક ને કંઈક અસર જોવા મળી રહી છે દરેક વ્યક્તિ આ જોઈએ વાવઝોડાની અસર ને લઇ ચિંતામાં થઈ ગયા છે જ્યારે દરિયા કિનારેના જિલ્લાઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહી છે બિપોરજોય ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓ પર અસર તેની વર્તાય રહી છે. દરેક વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ નોંધાયો છે, આ પરિસ્થિતિ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકાનો અનુભવ થયો છે.

Biparjoy Cyclone Updates

ગુજરાતમાં બિપોરજોય વાવઝોડુ વધુને વધુ સ્પીડથી આગળ વધી રહ્યું છે 15 જૂન સાંજે આ તોફાન લગભગ તેની ટોચની સ્પીડે પહોંચશે જે સ્પીડ 145 માનવામાં આવી રહી છે. તારીખ 15 જૂનના દિવસે ગુજરાતમાં ભારે થઈ અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાત હાલમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે જાખોઉ બંદરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 210 કિમી દૂર સ્થિત છે..

દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનો વિડીયો

મહત્વની લિંક :

ધોધમાર વરસાદનો વિડીયો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગની આગાહિ PDF
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ
હોમ પેજ
 
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો